CHARDHAM YATRA WITH HARIDWAR TRAIN TOUR / COUPLE AND FAMILY TOUR
₹35,500/- Per Person
DAYS - 12 | Night - 11
સવારે ચા-નાસ્તા બાદ ૧૦૩૦૦ ફુટની ઊંચાઈએ આવેલ ગંગોત્રી જવા પ્રયાણ, (અ. ૧૪૦ કિ.મી. ૫ કલાક) ગંગોત્રી આગમન બપોરે ભોજન બાદ..ગંગોત્રી માતાના દર્શન
ઉત્તરકાશી થી રુદ્રપ્રયાગ તરફ જવા રવાના (અંદાજિત ૨૧૦ કિ.મી. ૮ કલાક)
ગુપ્તકાશીથી/રુદ્રપ્રયાગથી શ્રી કેદારનાથ તરફ જવા રવાના ગૌરીકુંડમાં સ્નાન દર્શન કરી ૧૪ કિ.મી. ૧૧૮૧૭ ફુટની ઉંચાઈ પર શ્રી કેદારનાથજી અહીંથી પગે ચાલીને ઘોડા/ડોલી દ્વારા (સ્વખર્ચ) કરી રાત્રી રોકાણ સ્વખર્ચ (અંદાજીત ૧૪ કિ.મી.)
પીપલ કોટી થી ૧૦૨૪૮ ફુટની ઉંચાઈ પર શ્રી બદ્રીનાથજીના દર્શન, પ્રહલાદ કુંડ સ્નાન, પિતૃ શ્રાદ્ધ તથા પીપલકોટી સાંજે પરત (અંદાજીત ૧૫૦ કિ.મી. આવવા - જવાના ૭ કલાક)
દિલ્હી અથવા હરિદ્વાર થી અમદાવાદ માટે પ્રસ્થાન